મસાલેદાર ચટપટી પાણીપુરી ઘરે બનાવાની રીત

panipuri

એકદમ ટેસ્ટી, જોતાજ ખાવા નું મન થઈ જાય એવી ક્રિસ્પી, પાણીપુરી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇશું. જો પાણીપુરી સાથે તીખું અને ચટપટું ફુદીનાનું પાણી હોય તો પાણીપુરી ખાવાની મજાજ કઈક જુદી હોય છે. તો આજે આપણે લારી પર મળે એવી ચટપટી પાણીપુરી બનાવાની સરળ રીત જોઇશું. જો તમને અમારી રેસિપી સારી લાગે … Read more

ઘરે વેજીટેબલ પીઝા બનાવાની સૌથી સરળ રીત

vegetable pizza

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું પીઝા, નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી ગયું ને ! પીઝા તો બધાં ના પ્રિય હોય છે પણ શું તમે ઘરે પીઝા બનાવેલા છે? જો ના તો આજે અમે તમને ઘરે સરળ રીતે બજાર જેવા  યમ્મી પીઝા ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશુ. તો એકવાર આ રેસિપી જોઈલો … Read more

બેકડ મગની મસાલા પુરી

Masala Puri

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બેકડ મગની મસાલા પુરી. પુરી તો તમે ખાતા જ હસો પણ આજે તમને બતાવા જઈ રહ્યાં છીએ મગ ની મસાલા પુરી. તમે આ પુરી ઘરે બનાવશો અને એનો ટેસ્ટ કરશો તો એકદમ નવો જ ટેસ્ટ આવશે. તો રેસિપી જોઈલો અને સારી લાગે તો શેર કરવાનું ભુલતા નહી. સામગ્રી : 1 … Read more

બજાર જેવી બ્રેડ ટોસ્ટ ચાટ ઘરે બનાવાની રીત

chat recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બ્રેડ ટોસ્ટ ચાટ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. જો તમે આ ચાટ પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખાવામા એકદમ ટેસ્ટી બજાર કરતા પણ સારી ચાટ તમે ઘરે બનાવી શકો છો. તો આજની આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી : બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા ) બાફેલા … Read more

પીઝા ખાંડવી બનાવાની પરફેક્ટ અને સરળ રીત

Pizza Khandvi

હેલ્લો ફ્રેન્ડ, ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી. ખાંડવી તો બધાએ ખાધી હસે પણ આજે તમને ખાંડવી માં પીઝા નો ટેસ્ટ ઉમેરીને ખાંડવી કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશુ. ફરસાણ ની દુકાન જેવી ખાંડવી ઘરે બનાવી હોય તો પરફેક્ટ માપ સાથે બનાવી જરૂરી છે. તો આજે જોઈલો કે પરફેક્ટ માપ સાથે ઘરે ખાંડવી કેવી … Read more

એક્વાર આ રીતે મસાલા ખીચડી બનાવી ને જોવો…

masala khichdi

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવિશુ મસાલા ખિચડી, તમે ખીચડી તો ખાધી હસે પણ જો મસાલા ખીચડી નો ટેસ્ટ ના કર્યો હોય તો આજે જોઈ લો કેવી રીતે બનાવી શકાય. મસાલા ખીચડી એકદમ સ્વાદિષ્ટ અને તેનો ટેસ્ટ મોઢામાં રહી જાય એવી આજે આપણે બનાવાના છીએ. આ ખીચડી એકદમ ઓછાં સમય માં અને ખુબજ ઓછી વસ્તુઓથી બનાવી … Read more

આજે તમારી સાથે શેર કરીશું ૪ અલગ અલગ મસાલા જે ઘરે ઉપયોગ માં લેવાતા હોય

gujarati masala

હેલ્લો પરિવાર! બધા મોજ માં ને ? આજે અમે લઇને આવ્યા છીએ તમારી માટે ૪ અલગ અલગ જાત ના મસાલા ઘરે કેવી રીતે બનાવી શકાય એની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી છે તો ચાલો જોઈ લઈએ. જો ગમે તો આગળ શેર કરજો અને કૉમેન્ટ પણ કરજો. 1- શાક નો. મસાલો સામગ્રી 250 ગ્રામ સૂકું … Read more

ગુજરાત ની આ ૧૨ વસ્તુઓ જે આખા વિશ્વ માં ક્યાંય પણ નહિ મળે

આ ૧૨ વસ્તુઓ એવી છે કે જેને GI tag મળેલો છે. અને જો GI Tag વિશે ટુંક માં તમને ૨/૩ વસ્તુ યાદ આવે ઉદાહરણ તરીકે ગીર ની કેસર કેરી, પાટણ ના પટોળા કે જેના કારણે ગુજરાત ને વિશ્વ ભરમાં એક અલગ જ ઓળખ મળેલી છે.પણ આવી તો ટોટલ ૧૨ વસ્તુઓ છે કે જેના વિશે તમે … Read more

માત્ર ૧૦ મિનિટમાં ઘરે જ બનાવો મીઠાઈની દુકાન જેવી પરફેક્ટ કાજુ કતરી

Kaju Katri recipe

આજે તમારી સાથે શેર કરવાના છીએ કાજુકતરી ની રેસિપી. જેને ઘરે બનવું એક દમ સરળ છે અને તમે પણ બજાર જેવી કાજુકતરી ઘરે માત્ર ૧૦ મિનિટમાં ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો. સામગ્રી: ૨૫૦ ગ્રામ કાજુ ( ટુકડા પણ લઈ શકો છો.) મિલ્ક પાઉડર -૪૦ ગ્રામ (૧/૨ કપ) ખાંડ -૨૦૦ ગ્રામ બનાવાની રીત: સૌ પ્રથમ … Read more

આપણા બધા ની સૌથી પ્રિય એટલે ચા : તો ચા નો મસાલો કેવી રીતે બનાવીશું

Chai Masala powder:

હેલ્લો મિત્રો! આજે આપણે બનાવીશું  ચા નો મસાલો. લગભગ બધા લોકો બજાર માંથી ખરીદતા હોય છે અને બજાર નો મસાલો ખૂબ જ મોંઘો આવતો હોય છે.  તો ચાલો આજે આપણે બજાર કરતા પણ સારો મસાલો બનાવીએ. બનાવવા માટે સામગ્રી સૂંઠ ૫૦ ગ્રામ , તજ – ૪ ટુકડા (medium size) લવિંગ – ૧૦ ગ્રામ ઈલાયચી – … Read more