Posted inચિલ્ડ્રન સ્પેશિયલ

મસાલેદાર ચટપટી પાણીપુરી ઘરે બનાવાની રીત

એકદમ ટેસ્ટી, જોતાજ ખાવા નું મન થઈ જાય એવી ક્રિસ્પી, પાણીપુરી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઇશું. જો પાણીપુરી સાથે તીખું અને ચટપટું ફુદીનાનું પાણી હોય તો પાણીપુરી ખાવાની મજાજ કઈક જુદી હોય છે. તો આજે આપણે લારી પર મળે એવી ચટપટી પાણીપુરી બનાવાની સરળ રીત જોઇશું. જો તમને અમારી રેસિપી સારી લાગે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!