બાળકોને વિવિધ પ્રકારના પીણાં પીવાનું વધારે પસંદ હોય છે. તેમના મનપસંદ પીણાંની વાત કરીએ તો ઠંડા પીણાંથી લઈને ચોકલેટ દૂધ અને ફળોના રસ વગેરેના વિવિધ પ્રકારના પીણાનો સમાવેશ થાય છે. આ પીણાં થોડા સમય માટે બાળકોની તરસને છીપાવી પણ લે છે સાથે, તેમને એક સારો ટેસ્ટ પણ મળે છે. પરંતુ પ્રશ્ન એ છે કે બાળકો […]