જો તમે કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર જ સરળ રીતે વજન ઓછું કરવા માંગતા હોય તો તો તમારે તમારા આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. તમારા આહારમાં વિવિધ પ્રકારના સ્પાઉટ્સનો સમાવેશ કરવાથી, તે સ્વસ્થ રહેવાની સાથે વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદ કરે છે. 1. આખા મૂંગ અને કાબુલી ચણાનું સલાડ : 1-1 […]