Posted inગુજરાતી

ઢોસાનો સ્વાદ બનાવો છે સ્વાદિષ્ટ તો બટાકાનો મસાલો ટેસ્ટી હોવો જોઈએ, તો જાણો બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

શિયાળો ચાલી રહ્યો છે અને આ સીઝનમાં ગરમાગરમ ખાવાનું મળી જાય તો વાત જ શું કરવી. જો કે, શિયાળામાં બીજી રુરુ કરતા ભૂખ પણ વધારે લાગે છે. શિયાળા ઘણી બધી અવનવી વાનગીઓ ઘરે બનતી જ હોય છે પણ એમાં અઠવાડિયામાં એકવાર તો ઢોસા દરેકના ઘરે બનતા જ હશે, દરેક વ્યક્તિને ઢોસા ખાવાનું પસંદ હોય છે. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!