મોટા ભાગના લોકો ચોખા નો ઉપયોગ બપોરના ભોજનમાં અથવા સાંજે ડિનરમાં જ કરે છે. પરંતુ આજે તમારી સાથે શેર કરવાના છીએ ચોખા ની એક એવી એક રેસીપી જે તમે જેમ બનાવતા જશો તેમ તમે એક્સપર્ટ થતા જશો. બેટર બનાવવા માટે સામગ્રી 1 કપ ચોખા ( રેસિપી બનાવતા પેહલા 3 કલાક પાણીમાં પલાળીને રાખવા ), 1/2 […]