ઘણા લોકોને વારંવાર પાચનની સમસ્યા હોય છે. આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે વધુ તળેલું અને વધારે મસાલેદાર ખોરાક, જંક ફૂડ, અનિયમિત દિનચર્યા વગેરે. આ સિવાય પણ મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ જમ્યા પછી તરત જ સૂઈ જાય છે, ટીવી, મોબાઈલ અને કોમ્પ્યુટર વગેરે પર બેસીને કામ કરવાનું ચાલુ કરી […]