મોટાભાગના લોકો 40 વર્ષની ઉંમરને વૃદ્ધાવસ્થા માની લે છે અને તેમની આ જ ભૂલ, તેમને ઉંમર પહેલા ઘરડા દેખાવા લાગે છે. પુરૂષોનું પેટ બહાર આવે છે, સ્ત્રીઓના વાળ ઓછા થવા લાગે છે, તેમને સાંધાનો દુખાવો, પેટની સમસ્યા, હાડકાની સમસ્યા, સ્થૂળતા જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે. હંમેશા એવું જોવામાં આવ્યું છે કે 40 વર્ષની ઉંમર પછી […]