તિરાડ પડી ગયેલી એડી કે તિરાડ પડેલા પગ એ એવી સમસ્યા છે જેનાથી આપણે સ્ત્રીઓ વધુ હેરાન થઈએ છીએ. આપણે સાડી, ડ્રેસ, સલવાર-કમીઝની નીચે સુંદર હીલ પહેરીએ ત્યારે, તેમાંથી આવા ગંદા પગ દેખાય તો વધુ શરમ અનુભવીએ છીએ. આપણામાંની કેટલીક મહિલાઓના પગ આખા 12 મહિનાથી ફાટી ગયા હોય છે. આપણે ગમે તેટલી કોશિશ કરીએ પણ […]