Posted inચિલ્ડ્રન સ્પેશિયલ, નાસ્તો

બજાર જેવી બ્રેડ ટોસ્ટ ચાટ ઘરે બનાવાની રીત

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બ્રેડ ટોસ્ટ ચાટ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોઈશું. જો તમે આ ચાટ પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખાવામા એકદમ ટેસ્ટી બજાર કરતા પણ સારી ચાટ તમે ઘરે બનાવી શકો છો. તો આજની આ રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી : બ્રેડ ટોસ્ટ (મીડ્યમ પીસ કરેલા ) બાફેલા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!