આજે તમારી સાથે શેર કરવાના છીએ કાજુકતરી ની રેસિપી. જેને ઘરે બનવું એક દમ સરળ છે અને તમે પણ બજાર જેવી કાજુકતરી ઘરે માત્ર ૧૦ મિનિટમાં ખૂબ જ સહેલાઈથી બનાવી શકો છો. સામગ્રી: ૨૫૦ ગ્રામ કાજુ ( ટુકડા પણ લઈ શકો છો.) મિલ્ક પાઉડર -૪૦ ગ્રામ (૧/૨ કપ) ખાંડ -૨૦૦ ગ્રામ બનાવાની રીત: સૌ પ્રથમ […]