Posted inગુજરાતી

સાંજે હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું મન થાય તો બનાવો પ્રોટીનથી ભરપૂર, ચોખા અને 4 અલગ પ્રકારની દાળથી બનાવો મસાલા ખીચડી

આજે આપણે જોઈશું નાનાથી લઈને મોટી ઉંમરના લોકો ખાઈ શકે અને સાથે સાથે દુ:ખીયાઓનું અમૃત ભોજન એવી મસાલા ખીચડી બનાવવાની રીત જોઈશું. તમે ખીચડી બનાવતા હશો પણ આજે અમે તમને એક નવી ખીચડી બનાવતા શીખવીશું. આ મસાલા ખીચડી આપણે ચોખા અને 4 પ્રકારની દાળ નો ઉપયોગ કરીને બનાવીશું. આ મસાલા ખીચડી તમે એકદમ સરળ રીતે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!