આજે તમને જણાવીશું ગરમ મસાલો (Gujarati Masala) બનાવવાની રીત. દરેક સ્ત્રીને રસોઈની રાની કહેવામાં આવે છે કારણ કે તેમને રાંધવાનું પસંદ હોય છે અને તેમનો મોટાભાગનો દિવસ તો રસોડામાં જ જતો હોય છે. ગૃહિણી તેના પરિવાર માટે ખાવા માટે અલગ અલગ પ્રયોગો કરતી રહે છે અને હંમેશા કંઈક નવું બનાવવા માંગતી હોય છે. પરંતુ આજની […]