હેલ્લો ફ્રેન્ડ, ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી. ખાંડવી તો બધાએ ખાધી હસે પણ આજે તમને ખાંડવી માં પીઝા નો ટેસ્ટ ઉમેરીને ખાંડવી કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશુ. ફરસાણ ની દુકાન જેવી ખાંડવી ઘરે બનાવી હોય તો પરફેક્ટ માપ સાથે બનાવી જરૂરી છે. તો આજે જોઈલો કે પરફેક્ટ માપ સાથે ઘરે ખાંડવી કેવી […]