ઓવન વગર, મેંદા વગર, તેલ વગર કે પછી બટર વગર કેક બની શકે? હા! જોઈ લો આ રેસીપી
આજે આપણે બાળકોને અને મોટાં વડીલ બધા લોકો ની મનપસંદ, ઈંડા વગર ની ટુટી ફ્રુટી કેક બનાવતાં શીખીશું. આ કેક તમે તમારા બાળકનો જન્મદિવસ હોય કે કોઈ ફંકશન હોય તો તમે આ કેક બનાવી શકો છો. જો રેસિપી પસંદ આવે તો મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ. સામગ્રી : કપ સોજી – ૧ કપ ૩/૪ … Read more