Posted inચિલ્ડ્રન સ્પેશિયલ

ઘઉના લોટની ઝટપટ બનતી એકદમ હેલ્થી અને ટેસ્ટી વેરાઈટી – Muthiya recipe

આજે આપણે બનાવશું ઘઉંના લોટના મુઠીયા (Muthiya recipe), એકદમ અલગ રીતે મુઠીયા. તો તમે બહુ ખાતા હશો. આપણે એકદમ ડિફરન્ટ બનાવશું કે જે જોતાની સાથે નાના મોટા બધાને ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું બહુ જ સરળ છે તો બનાવવાનું શરૂ કરીએ. સામગ્રી: ઘઉ નો લોટ ૧/૨ કપ, રવો ૧/૪ કપ, ચણાનો લોટ ૧/૪ કપ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!