Posted inચિલ્ડ્રન સ્પેશિયલ

કેળાની ટેસ્ટી અને ક્રિસ્પી વેફર – Kela Wafer

એકદમ ક્રિસ્પી અને જોતાજ ખાવાનુ માં થઈ જાય તેવી કેળા(Kela wafer)  ની વેફર ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. આ વેફર થોડાજ સમય માં તૈયાર થઈ જાય છે અને તેને બનાવવી પણ ખુબજ સરસ છે. તો જોઈલો આ કેળાની વેફર બનાવવાની રીત. સામગ્રી: ૧ કીલો ગ્રામ કાચા કેળા મીઠુ તેલ મરી પાઉડર કેળાની વેફર બનાવાની […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!