ખમણ બનાવવાની રીત: દરેક નાં ઘરે રાત્રે જમવામાં શું બનાવવુ તે બહુ મોટો પ્રશ્ન હોય છે. જો રાતે અલગ અલગ વાનગી હોય તો ખાવાની ખુબ મજા આવે છે. તો આજે તમને વાટી દાળ ખમણ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. જો રેસિપી પસંદ આવે તો ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી: ૧ વાટકી […]