ગુલાબ જાંબુ બનાવવાની રીત | Gulab jamun banavani rit | Gulab jamun recipe in gujarati
શું તમે ક્યારેય વિચાર્યું છે ગુલાબજાંબુ નામ કેવી રીતે પડ્યું છે? આ સ્વાદિષ્ટ મીઠાઈ ક્યાંથી આવ્યા છે? ગુલાબ ફારસી શબ્દ ‘ગોલ’ અને ‘અબ’ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ છે ફૂલ અને પાણી, જે ગુલાબજળની ચાસણીનો સંદર્ભ આપે છે. કારણ કે મધ્ય પૂર્વમાં મીઠી વાનગીને ગુલાબ જળમાં પલાળવામાં આવતી હતી. બીજો શબ્દ ‘જામુન’ એ લોકપ્રિય … Read more