આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ખજૂર પાક બનાવવાની રીત (Khajur Pak Recipe). શિયાળાની સિઝન માં શરીર ને તાકાત આપે, ઘરે એકદમ ઓછાં સમય માં અને શરીર માટે ફાયદકારક એવો ખજૂર પાક રેસિપી આજે તમારી સાથે શેર કરી રહ્યાં છીએ તો રેસિપી સારી લાગે તો શેર અને લાઇક કરવાનુ ભુલતા નહીં. ખજૂર પાક માટે […]