Posted inમીઠાઈ

આ રીતે બનાવો ડ્રાયફ્રૂટ્સ ચીક્કી, આ ચીક્કી ખાઈને મગફળીની ચીક્કી ખાવાનું ભૂલી જશો

દિવાળી પુરી થવાની સાથે બધા લોકો ઉત્તરાયણ ની રાહ જોઈ રહ્યા હોય છે. ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં 14 તારીખે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે તલ અને ગોળનું દાન કરવાની પરંપરા છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પર મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ નો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને સમગ્ર […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!