Posted inમીઠાઈ

મીઠાઈમાં બનાવો લીલા વટાણાનો હલવો, જાણો તેને બનાવવાની સરળ રીત

શિયાળામાં બજારમાં લીલા વટાણા સૌથી વધારે સરળતાથી મળી જાય છે. સિઝનલ હોવાથી શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે તો આજની રેસિપીમાં લીલા વટાણાનો હલવો બનાવવાની રીત જણાવીશું. લીલા વટાણાનો હલવો એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રેસીપી છે અને તેને બનાવવામાં પણ વધારે સમય લાગતો નથી તો શું વિલંબ કર્યા વગર ચાલો જાણીએ લીલા વટાણાનો હલવો બનાવવાની […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!