જાણો દાડમ ના ફાયદા, દાડમ બળ અને બુદ્ધિ વધારનાર ફળ છે

dadam na faida gujarati

દાડમ ના ફાયદા: દાડમ ની છાલ પાચનશક્તિ વધારે છે. મીઠા દાડમ તરસ, દાહ અને તાવ માં પણ ખુબ જ ફાયદાકારક છે. વળી એ પિત્તશામક હોઈ, પિત્ત પ્રક્રુતીવાળા માણસોને પણ માફક આવે છે. આ મીઠા દાડમ વાયુ પ્રકૃતિવાળા માટે ઉત્તમ છે. દાડમ બળ અને બુદ્ધિ વધારે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે દાડમમાં 10 થી 15 ટકા જેટલી … Read more

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ. શરીરના કોષોને ખાસ પોષણ આપવામાં મદદ કરે છે ઘી. જાણો તેના ફાયદા અને લેવાની યોગ્ય પદ્ધતિ. ઘી તંદુરસ્ત ચરબી માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. મોટે ભાગે લોકો તેને રાંધેલા ભોજન માં નાખી ને ખાવા કરતાં એમ જ કાચું ખાવા … Read more

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Know the right time to eat banana in the morning, afternoon or evening?

સવાર બપોર કે સાંજ જાણો કયો છે કેળા ને ખાવાનું સાચો સમય? મિત્રો જો તમને પણ ક્યાં પસંદ છે તો જાણો કેળા ખાવા નો યોગ્ય સમય જેથી તમને તેના પૂર્ણ ફાયદા મળી શકે. કેળા એવું ફળ  છે જે ખાવામાં વધારે મહેનત કરવી પડતી નથી, તેથી જ ઘણા લોકો તેમના નાસ્તામાં કેળાને પસંદ કરે છે, પરંતુ … Read more

રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી પંજાબી વાઇટ ગ્રેવી – White Grevy

White Grevy

આજે પંજાબી વાઇટ ગ્રેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઈશું. તો આ ગ્રેવી બનાવવાં ની સરળ રીત જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો સામગ્રી : ડુંગળી ની પેસ્ટ માટે કપ ડુંગળી કાજુ મગજતરી નાં બી લસણ આદું ૨ ચમચી તેલ ૩ એલચી ૨ લવિંગ તજ નાં પત્તા લીલા મરચા ૫ ચમચી દહીં અડધી ચમચી … Read more

20 ઘરેલું આયુર્વેદિક ઉપચાર

આજે અમે તમને ૨૦ ઉપાય બતાવીશુ જે દરેક માણસ માટે ખુબજ ઉપયોગી છે. દરેક માણસ આ બધા ઉપાય ઘરે સરળતાથી કરી શકે છે. તો જાણો અગત્યના ૨૦ ઉપાય વિશે. ૧- શું તમારે વજન વધારવું છે?  તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીવો આ કરવાનો વજન વધશે. ૨- અપચો થઈ ગયો હોય ત્યારે … Read more

જાણો વાળ અને સૌંદર્ય માટે કુંવારપાઠું ના ફાયદા | એલોવેરા ના ફાયદા

aloe vera na fayda in gujarati

આજે આ લેખમાં જાણીશું એલોવેરા ના ફાયદા એટલે કે કુંવારપાઠાના ફાયદા. એલોવેરા એટલે (કુંવારપાઠું) એક ઘર આંગણે જ ઊગતી એક ઉત્તમ ઔષધિ છે. વાળનું સૌંદર્ય, ત્વચાની સંભાળ અને સ્વાસ્થ્યને લગતી કોઈપણ બાબતમાં એલોવેરા અક્સીર ઇલાજ છે. ચામડીમાં કરચલી પડી ગઈ હોય અથવા પહેલા જેવી ચમક ન રહી હોય તો એલોવેરા ધરાવતી બ્યુટી ક્રીમનો ઉપયોગ થાય … Read more

મોસંબી ખાવાના ફાયદા – વજન ઘટાડવાની મહેનત કરતા લોકો માટે આ ફળ પરફેક્ટ છે

mosambi khavana fayda

મોસંબી ખાવાના ફાયદા: આજે તમને જણાવીશું કે ડાયેટિંગ કરનારા માટે અને જે લોકોને વજન ઘટાડવું છે અને જે લોકો મેદસ્વી છે તેવા લોકો માટે આ ફળ ખાવું હિતાવહ છે. આ ફળ તમે છૂટથી ખાઈ શકો છો.  તો કયું ફળ તો તે ફળ વિશે આપને માહિતી આપીશું. આ ફળ સંતરા કરતાં થોડું ખાટું અને ઓછું ગર્યું … Read more

મસાલા પરાઠા બનાવવાની રીત – Masala Paratha

 હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું મસાલા પરાઠા(Masala Paratha). અત્યારે આ મસાલા પરાઠા ખુબ જ ટ્રેન્ડિંગ અને લોકપ્રિય રેસીપી બની ગઈ છે. આજે તમને આ ઝડપી અને ટેસ્ટી મસાલા પરાઠા રેસિપી બતાવીશું જેે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો.આમ તો આપડે પરાઠા માં શાકભાજી નાખીએ છીએ. પણ આજે શાકભાજી વગર આપણે પરાઠા બનાવિશુ. તો જ્યારે … Read more

લગ્ન પ્રસંગે બનતુ ચટાકેદાર રંગુની વાલ નુ શાક – Vaal Nu Shaak

vaal nu shaak gujarati recipe:

Rangooni Vaal Nu Shaak: આજે આપણે જે રીતે લગ્ન પ્રસંગ માં વાલ નું શાક બનતું હોય એવી જ રીત વાલ નું શાક ઘરે બનાવીશું. ઘણી વખત વાલ નું શાક પાતળું બને છે તો ઘણી વખત તે ઘટ્ટ બની જતું હોય છે. તો આજે આપણે વાલ નું શાક એકદમ ચટાકેદાર અને જોતાજ ખાવાનુ મન થઇ જાય … Read more

છાશ આ લોકોએ ભૂલથી પણ પીવાની નથી-પીશો તો પાછળથી પસ્તાવું પડશે

આજે આપણે વાત કરીશું કે છાસ કોને કોને પીવાની નથી અથવા તો ઓછી પીવાની છે. અને જો પીવો તો તેનું શું નુકશાન છે એ વિષે જાણીશું. એમ કહેવાય છે કે છાશ તો પૃથ્વીલોકમાં અમૃત છે. છાસ પેટના તથા અન્ય અનેક રોગોમાં ખુબ જ ઉપયોગી છે. છાશ પાચનશક્તિ વધારનારું છે. પેટના રોગીઓ માટે છાશ રામબાણ ઈલાજ … Read more