આજે પંજાબી વાઇટ ગ્રેવી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જોઈશું. તો આ ગ્રેવી બનાવવાં ની સરળ રીત જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો સામગ્રી : ડુંગળી ની પેસ્ટ માટે કપ ડુંગળી કાજુ મગજતરી નાં બી લસણ આદું ૨ ચમચી તેલ ૩ એલચી ૨ લવિંગ તજ નાં પત્તા લીલા મરચા ૫ ચમચી દહીં અડધી ચમચી […]