સવાર બપોર કે સાંજ જાણો કયો છે કેળા ને ખાવાનું સાચો સમય? મિત્રો જો તમને પણ ક્યાં પસંદ છે તો જાણો કેળા ખાવા નો યોગ્ય સમય જેથી તમને તેના પૂર્ણ ફાયદા મળી શકે. કેળા એવું ફળ છે જે ખાવામાં વધારે મહેનત કરવી પડતી નથી, તેથી જ ઘણા લોકો તેમના નાસ્તામાં કેળાને પસંદ કરે છે, પરંતુ […]