દરરોજ 5 મિનિટ આ કસરત કરવાથી શરીર પર દેખાતી ચરબી અને વજન ફક્ત અઠવાડિયામાં જ ઓગાળવાનું શરુ થઇ જશે

dorda kudvana fayda for weight loss

જો તમે તમારું વજન અને ચરબી ઘટાડવાની સારી રીત શોધી રહ્યા છો તો આ લેખમાં અમે તમારી મદદ કરીશું. આજે અમે તમને એક એવી કસરતની વાત કરી રહયા જણાવી રહ્યા છીએ જેનાથી તમે વજન ઉતારી શકો છો અને બીજા પણ ઘણા લાભો તમને મળે છે. દરરોજ માત્ર 5 મિનિટ કરી જુઓ અને થોડા દિવસોમાં જ … Read more

માત્ર 10 મિનિટમાં ઘરે બનાવો બની જતો કાઠીયાવાડી ઢાબા સ્ટાઇલ ટેસ્ટી અને ચટાકેદાર વઘારેલો રોટલો

vagharelo rotlo gujarati recipe

આજે અમે તમારી સાથે, ઢાબા પર જે કાઠિયાવાડી વઘારેલો રોટલો મળે છે તેવો જ રોટલો ઘરે કેવી રીતે બનાવવો તેની કાઠિયાવાડી રીત જોઈશું. જો કે ચોમાસા અને શિયાળામાં લોકો બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે તો જયારે તમારી પાસે રોટલો વધેલો હોય તો તમે આ રીતે સવારે તેને કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવીને સર્વ કરી શકો છો. … Read more

8 મૂર્તિ, 12 જ્યોતિર્લિંગ, 5 મુખ અને 15 નેત્રોના દર્શન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે આ પાઠ દરરોજ કરો

hanuman chalisa na fayda

હનુમાન ચાલીસા મહાન સંત ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી કાવ્ય રચના છે. તમને જણાવી દઈએ કે તુલસીદાસને સંત વાલ્મીકિનો અવતાર પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીદાસે હરિદ્વારમાં કુંભ મેળામાં સમાધિની અવસ્થામાં હનુમાન ચાલીસાની રચના કરી હતી. ચાલીસાનો અર્થ થાય છે ચાલીસ અને આ પ્રસિદ્ધ રચનામાં હનુમાનની સ્તુતિમાં કુલ 40 શ્લોકનો ઉલ્લેખ … Read more

માત્ર 5 મિનિટમાં 250 ગ્રામથી વધારે લસણની છાલ ઉતારવાની 3 અદ્ભુત ટિપ્સ

lasan ni chhal utaravani tips

લસણનો ઉપયોગ મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. લસણ ભોજનને સ્વાદિષ્ટ બનવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પરંતુ ઘણી સ્ત્રીઓ રસોઈમાં લસણ નાખવાનું ટાળે છે કારણ કે તેની છાલ ઉતારવી કંટાળાજનક લાગે છે. જો કે લસણની છાલ કાઢવામાં થોડી વાર તો લાગે જ છે અને પછી હાથમાંથી દુર્ગંધ પણ આવે છે. પરંતુ હવે … Read more

દરરોજ ખાઈ લો આ 1 લાડુ, આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને થાક પણ નહીં લાગે

churma ladoo recipe in gujarati

ઘઉંના લોટમાંથી ઘણી મીઠાઈઓ બને છે. પરંતુ જ્યારે તમને મીઠાઈમાં હેલ્ધી મીઠાઈ ખાવાનું મન થાય તો એકવાર આ રીતે ઘરે જ ઘઉંના લોટના સ્વાદિષ્ટ લાડુ જરૂર બનાવીને ટ્રાય કરો. આ લાડુમાં ડ્રાયફ્રુટનો પણ સમાવેશ કરેલો છે, તેથી આ લાડુ શક્તિથી ભરપૂર, થાકને દૂર કરનાર છે. આ લાડુ ખાવામાં ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી અને સ્વાથ્ય માટે … Read more

50 વર્ષની ઉંમરે પણ 35 ના દેખાવા માંગતા હોય તો અપનાવો આ 10 ટિપ્સ

good habits for healthy skin

વૃદ્ધાવસ્થા કોઈપણ વ્યક્તિને પસંદ નથી. ખાસ કરીને સ્ત્રીઓને સાંધાના દુખાવા, કરચલીઓ, લટકતી ચામડી અને સતત ભૂલી જવાની આદતને કારણે ઉંમર વધવાનો ડર લાગે છે. જો કે વૃદ્ધત્વને ક્યારેય રોકી શકાતું નથી, તે આવવાનું જ છે. પરંતુ તમે તમારી ઉંમરને ધીમી કરનારી કેટલીક હેલ્દી આદતોને અપનાવીને તમારા મગજને તેજ કરી શકો છો અને તમારા સાંધાઓને લવચીક … Read more

ચોમાસામાં માખીઓ અને મચ્છરથી ત્રાસી ગયા હોય તો ઘરે બનાવો આ સ્પ્રે, મચ્છર, માખીઓ ઘરમાં દેખાશે પણ નહીં

machhar door karvano spray

ચોમાસાની ઋતુમાં માખીઓનો ઉપદ્રવ ખુબ જ વધી જાય છે અને તે ખોરાક પર અને વાસણો ઉપર બેસતી હોય છે. ખોરાક ઉપર બેસવાથી આપણને ઘણા ખોરાકજન્ય બીમારી થતી હોય છે. એ જ સમયે, વરસાદની ઋતુમાં મચ્છરનો ત્રાસ પણ એટલો જ વધી જાય છે જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી ભયંકર રોગો થાય છે. તો આજે આ … Read more

બધાના રોગોની દવા છે આ કઠોળ, દરરોજ મુઠ્ઠીભર આનું સેવન કરવાથી જિંદગીમાં કોઈ દિવસ દવાખાનાનું પગિથયું જોવાનો વારો નહીં આવે

fangavela mag recipe in gujarati

મગ સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. બીજી તરફ જો મગને અંકુરિત કરવામાં આવે તો તે શરીર માટે વધુ ફાયદાકારક બની જાય છે. જો તમે દરરોજ અંકુરિત મગનું સેવન કરો છો તો શરીર પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે. દરરોજ સવારે ખાલી પેટ એક મુઠ્ઠી અંકુરિત મગ ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. … Read more

તમારું બાળક પણ જરૂરિયાત કરતા વધુ ટીવી જોવે છે તો તેની આ આદતને છોડાવવા માટે કેટલીક ટિપ્સ અપનાવી લો

how to make your child stop watching tv

ટીવી જોવાનું કોને નથી ગમતું? ટીવીમાં તમે જોવો એટલું ઓછું છે. કદાચ પેઢીઓની પેઢીઓ ટીવી સામે બેસીને જોયા કરશે તો જિંદગી ટૂંકી પડી જશે. આજકાલ લોકો તેમના મનોરંજન માટે કલાકો સુધી ટીવી પર મૂવી, સિરિયલ જોવાનું પસંદ કરે છે. કેટલાક લોકોને ટીવી જોવાની એટલી આદત હોય છે કે તેઓને જમતી વખતે પણ ટીવી વગર ચાલતું … Read more

ગમે તેવી બળી ગયેલી કઢાઈ ફક્ત 10 મિનિટમાં સાફ થઇ જશે, અપનાવો આ એક ટિપ્સ

aluminium kadhai saf karvani rit

દરેક સ્ત્રી એવું ઈચ્છે છે કે આપણું રસોડું સ્વચ્છ અને સાફ હોય. રસોડાના વાસણો પણ સાફ હોય અને વસ્તુઓ પણ સારી રીતે તેની જગ્યાએ ગોઠવેલી હોય. પરંતુ રસોડાની કઢાઈ, કુકર, પેન વગેરે એવા વાસણો છે જેનો દરરોજ ઉપયોગ કરવાથી તે કાળા પડી જાય છે. ઘણી વખત વાસણોમાં ખોરાક બળીને ચોપટી જાય છે અને તેને સાફ … Read more