આજની જીવનશૈલીમાં આપણા બધા માટે પૈસાનું મહત્વ ઘણું વધી ગયું છે. આ જ કારણ છે કે આપણે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અને પૈસાને કમાવા માટે ઘણી મહેનત કરીએ છીએ. વિધિ વિધાનથી પૂજા કરવા છતાં પણ ઘણા લોકોને પૈસાની અવગડતા પડે છે. વાસ્તવમાં પૈસાની ગણતરી કરતી વખતે આપણી થોડી ભૂલ પૈસાની મુશ્કેલીઓ વધારી શકે છે. આ […]