જાણી લો આ લીંબુથી થતા ફાયદાઓ ખૂબ જ લાભ થશે

advantages of lemon juice

આજે વિટામિન C થી ભરપૂર એટલે કે લીંબુ પાણી પીવાના ફાયદા વિષે વાત કરીશું.લીંબુ, નારંગી, ચકોતરા, સંતરા, મોસંબી, પપનસ, ગળ્યું લીંબુ, બીજોરું, વગડાવ લીંબુ આ તમામ લીંબુની જ મૂળ બીજોરા ની જાતિ છે. લીંબૂના શરબત માટે સાકર લીંબુના રસથી અઢી ગણી લેવાની પરંપરા છે લીંબુને આમવાત, રક્ત પિત્ત તથા વાત્રક માપી શકાય છે. લીંબુ નું અડધું ફાડુ નો રસ એક ગ્લાસ પાણીમાં મેળવીને થોડું … Read more

રોજ એક પીસ ખાસો તો શિયાળા માં પણ કફ કે શરદી નહી થાય.

aadu pak recipe

આજે આપણે શિયાળામાં ખુબ જ ઉપયોગી આદુપાક બનાવાના છીએ. શિયાળાની સિઝન માં જો તમે રોજ એક આદુ પાક નો પિસ ખાસો તો તમને શરદી કે કફ ની કોઈ તકલીફ નહી થાય. સામગ્રી: ૩૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ ૨૦૦ ગ્રામ ઘી ૫૦ ગ્રામ બદામ ૫૦ ગ્રામ કાજુ ૫૦ ગ્રામ ખારેક( બીજ કાઢી લેવા) ૫૦ ગ્રામ કોપરાનું … Read more

5 મિનિટ મા બનાવો શિયાળુ સ્પેસિયલ લસણીયા ગાજર – Lasaniya Gajar

lasaniya gajar

Lasaniya Gajar: આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ખાવામાતો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા રોટલા કે ખિચડી જોડે ખાસો તો બહુજ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા બનાવી શકાય. સામગ્રીઃ ૩ ગાજર ૮-૧૦ લસણ ની કરી ૧ ચમચી મરચુ ૧ ચમચી ધાણાજીરું … Read more

એકદમ સહેલી રીતે પરફેક્ટ ઇન્સ્ટન્ટ મેંદુવડા અને કુકરમાં સાંભાર બનાવાની રીત

Vada Sambhar Recipe

આજે તમારી સાથે શેર કરીશુ  મેંદુ વડા સાથે ફટાફટ બની જતા સંભાર ની રેસીપી. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ફટાફટ બની જતા, બહારથી ક્રિસ્પી અને ખાવાનો સોફ્ટ બને છે. જો  અચાનક કોઇ મહેમાન આવે કે  સાંજે નાની-મોટી ભૂખ લાગે ત્યારે એક્દમ ઝ્ડપથી બની જતા મેંદુવડા સાથે સંભાર ની રેસીપી શરૂ કરીએ. વડા માટે સામગ્રી: દોઢ … Read more

લીલા ચણાનું ખાટીયુ | લીલા ચણા ની કઢી | lila chana ni kadhi

lila chana ni kadhi

આજે આપણી રેસિપી છે લીલા ચણાનુ ખાટિયું એટલે કે લીલા ચણા ની કઢી  બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાજરી ના રોટલા જોડે તો ખૂબ જ ખાવા ની મજા આવે છે. જો તમને આ કઢી પસંદ આવે તો જરૂર તમર ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરજો. સામગ્રી: લીલા ચણા : ૧ વાટકી … Read more

હાથ થી રોટલો કેવી રીતે બનાવી શકાય તેના માટે અહી ક્લિક કરો

આજે અમે તમને સરળ રીતે બાજળી નો રોટલો ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે બતાવીશું. બાજળી  નો રોટલો હાથેે ટીપીને બનાવવો બહુંજ સરળ છે. બાજળી ઘઉં કરતાં વધારે હેલ્થ માટે સારી હોય છે. શિયાળા માં લોકો ઘઉં કરતાં બાજરી વધું ખાવાનું પસંદ કરતાં હોય છે. તો જોઈલો ઘરે સરળ રીતે બાજળી નો રોટલો કેવી … Read more

એક સિક્રેટ વસ્તુ ઉમેરી માવા વગર કણીદાર માવા જેવો ગાજર નો હલવો બનાવાની રીત

gajar halwa

જોતા જ મોંઢા માં પાણી આવી જાય એવો ગાજર નો હલવો આજે આપણે ઘરે બનાવીશું. આ ગાજર ના હલવા માં માવા નો ઉપયોગ કરેલો નથી. ફક્ત દૂધ ઉમેરી ને આ હલવો બનાવેલો છે. આની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરી લઈશું તો દૂધ માંથી જ કણીદાર માવો તૈયાર થઇ જશે. હવે એક વસ્તુ કઈ છે તે … Read more

ઘરે સરળ રીતે લીલી મગ દાળ બનાવાની રીત

gujarati Moong Dal

આજે આપણે બનાવીશું લીલી મગ દાળ, આ મગ દાળ બનાવવી એકદમ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે. જો તમે નીચે બતાવ્યા મુજબ મસાલા કરસો તો તમારી મગ દાળ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો રેસિપી જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન કરજો. સામગ્રી : 1 કપ બાફેલા મગ 1 ટેબલ સ્પુન તેલ 1 ટી સ્પુન જીરૂ … Read more

એકદમ ટેસ્ટી,ઘરે સરળ રીતે કનિકા પુલાવ બનાવાની રીત

Kanika Pulao

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવાના છીએ કનિકા પુલાવ જે તમે ઘરે રહેલી વસ્તુઓથી એકદમ સરળ રીતે માપસર મસાલા નાખીને ટેસ્ટી કનિકા પુલાવ બનાવી શકો. તો રેસિપી એકવાર જોઇલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો. સામગ્રી : 2 બાસમતી ચોખા ખાંડ (અહીં મેં 1 કપ ખાંડ લીધેલ છે) 1 ચમચો ઘી 2 તમાલપત્ર 3-4 લવિંગ … Read more

ઘરે સરળ રીતે બનાવો મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવિચ

Vegetable Sandwich

હેલ્લો ફ્રેન્ડ, આજે તમને જે રેસિપી બતાવાના છીએ એ રેસિપી નાનાં બાળકો, કાકા- કાકી, મામાં- મામી, માસા- માસી અને ફોઈ- ફુઆ અને બીજા સગા- સબંધી ઘરે આવે ત્યારે તમે ઘરે સરળ રીતે મિક્સ વેજ ટોસ્ટ સેન્ડવિચ રેસિપી બનાવીને આપી શકો છો. તો રેસિપી જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર થી કરજો. સામગ્રી : બ્રેડ ની … Read more