આજે આપણે શિયાળામાં ખુબ જ ઉપયોગી આદુપાક બનાવાના છીએ. શિયાળાની સિઝન માં જો તમે રોજ એક આદુ પાક નો પિસ ખાસો તો તમને શરદી કે કફ ની કોઈ તકલીફ નહી થાય. સામગ્રી: ૩૦૦ ગ્રામ ઝીણો સમારેલો ગોળ ૨૦૦ ગ્રામ ઘી ૫૦ ગ્રામ બદામ ૫૦ ગ્રામ કાજુ ૫૦ ગ્રામ ખારેક( બીજ કાઢી લેવા) ૫૦ ગ્રામ કોપરાનું […]