માત્ર વ્યસનથી નહિ પણ આ ૪ પ્રકારના ખોરાકથી પણ થઈ શકે છે મોટી બિમારી

meda khavaathi thata nuksan

આજે મેંદામાંથી બનતી જે કોઈ વસ્તુઓ છે એ ખાવાથી આપણું વજન વધે છે. આપણી ચરબી વધે છે અને આપણા શરીરમાં ચીકાશ વધે છે. એની કેટલીક વાત કરવાની છે. આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ખાવા-પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, દાળ, સલાડ જેવી પૌષ્ટિક વસ્તુઓ નો ઉપયોગ ખોરાક તરીકે કરતા. … Read more

ગોઠણના દુઃખાવા માટે આ ઘરેલુ ઉપાય, ગઢપણમાં પણ સહારા કે ટેકા વગર ચાલી શકશો

ghutan na dukhava mate ilaj

અત્યાર નું જીવન સમય સાથે ખુબજ ઝડપી થઈ ગયું છે. આ ઝડપી જીવન માં બધાને ખુબજ  ઝડપથી નાના મોટી બીમારી ઓ પણ વધવા લાગી છે. અત્યાર નાં સમય મા તમે નાના હોય કે મોટાં બધા લોકોને પગ નાં પ્રોબલમ હોય છે. તેમાં પણ મોટાં ભાગના લોકોને ગોઠણ નાં દુખાવા નો પ્રોબલમ હોઈ છે. તો આજે … Read more

હાડકાને નબળા ન પડવા દેવા હોય તો આ શાકભાજી ખાવાનું શરૂ કરી દેજો

આજે હાડકાના દુખાવા વિશે વાત કરવાનો છે. હાડકાના દુખાવા માં કયું શાકભાજી ખૂબ જ ઉપયોગી છે અને તે દરરોજ પણ ખાઈ શકાય છે એકાતરા પણ ખાઈ શકાય છે અને અઠવાડિયામાં એક થી બે વખત પણ ખાઈ શકાય છે તે શાકભાજી હાડકાઓને મજબૂત રાખે છે. આ શાકભાજી નું નામ છે સરગવો. સરગવો અનેક ઔષધીય ગુણ ધરાવતુ … Read more

મુંબઈ નું સ્ટ્રીટ ફુડ મસાલા ઈડલી ફ્રાય | Masala idli recipe in gujarati

Masala idli recipe in gujarati

ઈડલી તો દરેક ના ઘરે બનતું જ હોય છે પણ અમુક વાર ઈડલી વધતી હોય છે તો આ વધેલી ઈડલી માંથી ચટાકેદાર અને ચટપટી વાનગી કઈ રીતે બનાવી શકાય,તો અહીંયા મસાલા ઈડલી કઈ રીતે બનાવાય છે એ જોઈશું. મસાલા ઈડલી ફ્રાય સામગ્રી: ઈડલી (૧ ઈડલી ના ૪ ટુકડા) થોડું બટર ૮-૯ લસણ ની કળી ૧ … Read more

ડાયાબિટીસથી બચવાના તેમજ ડાયાબિટીસ ને કઈ રીતે ઘરગથ્થુ પ્રયોગ દ્વારા મટાડી શકાય

Dayabitis Thi Bachvana Upay

ડાયાબિટીસથી બચવાના તેમજ ડાયાબિટીસ ને કઈ રીતે ઘરગથ્થુ પ્રયોગ દ્વારા મટાડી શકાય છે તેના વિશે જોઈશું. મનુષ્ય એ પ્રાચીન સમયથી ભૌતિક સુખ-સુવિધાઓનો પ્રયાસ કરતો રહ્યો છે જેને કારણે શરીરમાં અનેક રોગો થતા આવ્યા છે જેમાંનો એક મહારોગ છે ડાયાબિટીસ. ડાયાબિટીસને મધુપ્રમેહ પણ કહેવામાં આવે છે.સૌ પ્રથમ આપણે તેના ઘરેલુ પ્રયોગો જાણીશું. ડાયાબિટિસ ઘરગથ્થુ પ્રયોગ થી … Read more

શાક અને દાળમાં કોથમીર નાખો છો ? તો આટલું જાણવું જરૂરી છે – થશે અધધ ફાયદાઓ – Kothmir Khavana Fayda

Kothmir Khavana Fayda

કોથમીર ખાવાના ફાયદા: – આપણા મસાલા વર્ગની અને દરેકના ઘરમાં હોય, ગરીબ-તવંગર મધ્યમ વર્ગ કોઈપણ હોય અને ઘરમાં ધાણા કોથમીર હોય જ છે. આજે કોથમીર વિશે થોડુ જાણીલો.  ધાણા પેશાબ સાફ લાવનાર છે. રૂચિ લાવવા માટે દાણા સર્વશ્રેષ્ઠ છે.  કોથમીરની ચટણી થી મોં ની અરુચિ ભાગી જાય છે અને સારી ભુખ લાગે છે. હરસ ઉપર … Read more

નિરોગી રહેવા માટેની આ ૨૫ વાતો સૌને જણાવજો – પરિવાર આખું રોગો વગરનું રહેશે – Health Tips

Top 25 health tips

આજના સમય મા નિરોગી કેમ રહેવું તે બહુ મોટો પ્રશ્ન છે. જો આપણુ શરીર નિરોગી હસે તો આપણે સારુ જીવન જીવી શકીએ માટે અહી થોડી વાતો તમારા સમક્ષ રજુ કરી છે. તો જોઈએ  વાતો કઈ છે. (૧) દાંતને સળી કરવાનું ટાળો. દાંતમાં ક્યારેય પણ જગ્યા નહીં થાય. દાંત સંબંધી કોઈપણ રોગ નઇ આવે. દાંતના દવાખાને … Read more

આ રીતે બનાવો કાચી કેરીની ખાટી મીઠી ચટપટી ચટણી – Keri Ni Chatni

Keri Ni Chatni

હવે ઉનાળાની સિઝન શરુ થવાની છે. ઉનાળા મા બજાર મા મળતી કેરીમાથી આજે આપણે  ખાટી મીઠી ચટપટી બનાવિશુ. આ ચટણી એકદમ ઓછા સમય મા તૈયાર થઈ જાય છે. આ ચટણી ને તમે ભાખરી, રોટલી કે ખિચડી સાથે ખાઈ શકો છો. નાના મોટાં સૌંને ભાવે એવી આ ચટણી કેવી રીતે બનાવવી તે આજે જોઈલો. સામગ્રી:- ૨ … Read more

દૂધી (શાક) ખાવાના ફાયદાઓ | Dudhi Khavana Fayda

Dudhi Khavana Fayda

દુધી ખાવા ના ફાયદા: – દુધી આપડે બારેમાસ ખાઇએ છીએ. દૂધીને હિન્દીમાં લોકી,  સંસ્કૃતમાં તુમભી તરીકે ઓળખવામાં આવે છે દૂધી ના કુણા ફળનું મીઠું મધુર શાક બનાવવા માટે શાક વર્ગનું આ એક પ્રાકૃતિક ઉત્પાદન છે.  દુધી સ્વાદમાં સહેજ તૂરી, મધુર, પુત્રને વેદર છે દૂરથી ના નિયમિત સેવનથી મૂત્રદાહ પણ બંધ થાય છે. કડવી દુધી અવધ વર્ગમાં … Read more

પાકી કેરી ખાવાથી થાય છે આ ફાયદાઓ. જાણીને તમે પણ દરરોજ ખાશો – કેરી ના ફાયદા | Keri Khavana Fayda

Keri Khavana Fayda

કેરી ના ફાયદા:- આપણા ઘરે જે દાબો નાખેલી અને કુદરતી રીતે પકવેલી પાકી કેરીની કેટલીક વાત કરશુ.  કેરી ને આમ તો ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી માં એક અણમોલ ગુણો છુપાયેલા છે,  વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનના આધારે ફળોના રાજા કેરી વિશે દુર્લભ વાતો કરવામાં આવી છે.   પાકેલી કેરી માં વિવિધ કુદરતી તત્વો ભરપૂર … Read more