Posted inસ્વાસ્થ્ય

માત્ર વ્યસનથી નહિ પણ આ ૪ પ્રકારના ખોરાકથી પણ થઈ શકે છે મોટી બિમારી

આજે મેંદામાંથી બનતી જે કોઈ વસ્તુઓ છે એ ખાવાથી આપણું વજન વધે છે. આપણી ચરબી વધે છે અને આપણા શરીરમાં ચીકાશ વધે છે. એની કેટલીક વાત કરવાની છે. આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ખાવા-પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, દાળ, સલાડ જેવી પૌષ્ટિક વસ્તુઓ નો ઉપયોગ ખોરાક તરીકે કરતા. […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!