Posted inઉનાળુ રેસિપિ

આ રીતે બનાવો કાચી કેરીની ખાટી મીઠી ચટપટી ચટણી – Keri Ni Chatni

હવે ઉનાળાની સિઝન શરુ થવાની છે. ઉનાળા મા બજાર મા મળતી કેરીમાથી આજે આપણે  ખાટી મીઠી ચટપટી બનાવિશુ. આ ચટણી એકદમ ઓછા સમય મા તૈયાર થઈ જાય છે. આ ચટણી ને તમે ભાખરી, રોટલી કે ખિચડી સાથે ખાઈ શકો છો. નાના મોટાં સૌંને ભાવે એવી આ ચટણી કેવી રીતે બનાવવી તે આજે જોઈલો. સામગ્રી:- ૨ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!