દુધી ખાવા ના ફાયદા: – દુધી આપડે બારેમાસ ખાઇએ છીએ. દૂધીને હિન્દીમાં લોકી, સંસ્કૃતમાં તુમભી તરીકે ઓળખવામાં આવે છે દૂધી ના કુણા ફળનું મીઠું મધુર શાક બનાવવા માટે શાક વર્ગનું આ એક પ્રાકૃતિક ઉત્પાદન છે. દુધી સ્વાદમાં સહેજ તૂરી, મધુર, પુત્રને વેદર છે દૂરથી ના નિયમિત સેવનથી મૂત્રદાહ પણ બંધ થાય છે.
કડવી દુધી અવધ વર્ગમાં આવે છે તે રક્તની શુદ્ધિ કરનાર છે. એના અપાર ઉપયોગ છે પણ તેનું સેવન આપમેળે કરાતું નથી. નિષ્ણાત વૈદ્યની સલાહ અનુસાર જ કડવી દૂધનું સેવન કરવામાં કસર નથી.
દુધી શાકભાજીમાં શાકભાજીના વર્ગમાં આવતું નિર્દોષ શાક છે. તેમાં કાર્બોહાઇડ્રેડ, વિટામિન્સ, બાષ્પશીલ તેલ તથા ખનિજ તત્વો પ્રમાણસર રહેલા છે. દુધીનો સુપ પીવાથી એમાં સિંધાલૂણ નાખીને પીવાથી અનેરો આનંદ આવે છે અને આપણા આંતરડાને ખુબ શાંતિ પ્રાપ્ત થાય છે. દુધીનો હલવો બહુ જ સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક હોય છે અને એ આપણા ભારતમાં ખાવાનું બહુ મોટો રિવાજ છે. દૂધીનો સૂપ પથરી, કોલેસ્ટોરલ, બ્રધર ,અપચો, અરુચી વગેરેમાં ખૂબ ઉપયોગી છે.
દુધી એ આપણને શાંતિ આપનારું એક ઉત્તમ શાક છે. દૂધીનું સિદ્ધ તેલ માથાના વાળમાં ઠંડક માટે વપરાય છે. જેને દૂધીનું તેલ એમ કહેવામાં આવે છે. દૂધીને છીણીને તેનો લેપ ચામડીના વિકાર પર લગાડાય છે. મિત્રો દુધી વિશે એક સરસ વાત એ કરવાની છે કે દૂધીમાં કેલરી બહુ જ ઓછી છે જેથી મેદસ્વિતા એટલે કે જાડા પણ, મેદ ઘટાડવા માટે દૂધીનું સેવન કરવું જોઈએ. દુધી ના મુઠીયા પણ બને છે . દુધી ની એક જાત તુમ્બિ છે, તેમાંથી તુંબડાં બને છે.
નદીઓમાં તરતા શીખવા માટે સુકાયેલા તુંબડાં બાંધીને તરતા શીખવા નો પ્રાચીન સમયમાં એક મોટો રિવાજ હતો એક પરંપરા હતી. ગોળ દૂધી ગર્ભનું પોષણ કરનારી છે. તેે ધાતુવર્ધક છે પિત્તનાશક છે. દૂધીથી બેચેની દુર થાય છે. દૂધીના વર્ગમાં કડવી તુંબડી નો એક પ્રકાર છે જે દૂધી ના નામે ઓળખાય છે.આ દુધી મીઠી અને શાક માટે તેનું પ્રયોજન છે. દૂધીનું શાક નિષ્ઠાનું વેદન કરનાર છે તેમજ શીતળ છે. દુધીનો ગર્ભ મગજને શાંતિ આપનાર છે.
છીણેલી દૂધી નો લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. દૂધી ના પાન ના રસ પીવાથી પિત્તનું શુધ્ધન થાય છે તેથી ઘણા વૈદો કમળા માટે પણ, એના દર્દીઓને દૂધનું સેવન કરવાનું કહે છે. આપણા દેશમાં દૂધીનું શાક સર્વપ્રિય છે. દુધી ખૂબ જ ખવાય છે.
કોઈ પણ તાવના રોગી હોય કે અરુચિ હોય, મંદાગ્નિ હોય મનના દોષ હોય એને વૈદો મગ ભાત અને એની સાથે દૂધનું સેવન કરવાનું પણ ક્હે છે. આ રીતે આપણા રોગોને પણ શાંતિ આપનારા છે.
આવી ઘણી બધી મિત્રો સુંદર ટિપ્સ ૪૦ વર્ષ પછીની આપણે નિરોગી તા રાખવી હોય તો આપણે આપમેળે વિચારી અને રાખી શકીએ. ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.