બજાર કરતા ઓછી કિંમતમાં ઘરે બનાવો બદામ – પિસ્તા શ્રીખંડ – Badam Pista Shrikhand

Badam Pista Shrikhand

અત્યારે જો શ્રીખંડ ની વાત કરીએ તો બજાર આ ઘણા બધા શ્રીખંડ મળતાં હોય છે અને બધા લોકો ની પસંદ જુદી જુદી હોય છે. આ શ્રીખંડ તમે ઘરે બજાર કરતા પણ ઓછી કિંમત માં ઘરે તૈયાર કરી શકો છો. તો આજે આપણે ઓછી કિંમત માં ઘરે તૈયાર થતો બદામ – પિસ્તા શ્રીખંડ(Badam Pista Shrikhand) બનાવતાં … Read more

શું તમે પણ માથાની ખંજવાળ થી પરેશાન છો? તો આ ઘરઘથ્થુ ઉપાય રામબાણ સાબિત થઇ શકે છે

માથામાં ખંજવાળ આવતી એક સામાન્ય સમસ્યા છે જે સફાઇ ની ઉણપ, ડેન્ડ્રફ કે ઇન્ફેક્શનના કારણે થઈ શકે છે. પરંતુ આ ખંજવાળ વાળ અને માથાની ત્વચા સાથે જોડાયેલી અન્ય સમસ્યાઓ પણ સાથે લઈને આવે છે. જેવી કે વાળ ખરવા, માથાની ત્વચા નો લાલ થવું, સોજો વગેરે. જો તમને પણ થઈ રહી છે માથામાં ખંજવાળ તો આ … Read more

એકદમ ઠંડી ઠંડી, મોમાં મુકતાં ઓગળી જાય એવી ગુલ બહાર આઇસ્ક્રીમ – Gul Bahar Ice Cream

gul bahar ice cream banavani rit

ઉનાળાની સિઝન બધા ને ઠંડું ખાવાની ઇચ્છા થતી હોય છે. તો આજે અમે તમને ઘરે સરળ રીતે ઠંડી ઠંડી, જોતાજ ખાવાનુ માં થઈ જાય, બહાર કરતા પણ સારી એવી ગુલ બહાર આઇસ્ક્રીમ( Gul Bahar Ice Cream )બનાવતાં શીખવીશું. તો આ આઇસ્ક્રીમ ઘરે કેવી રીતે બનાવી શકાય તે જાણી લો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. … Read more

આ ઘરગથ્થુ નુસખાઓ ટાલમાં પણ ઉગાડે છે વાળ, અજમાવી જુઓ તમે પણ

ઘરગથ્થુ નુસખાઓ ટાલમાં પણ ઉઘાડે છે વાળ, અજમાવી જુઓ તમે પણ. થોડા સમય પહેલા બોલીવુડ ફિલ્મ બાલા આવી હતી. આ ફિલ્મમાં ખરતા વાળને કારણે યુવાનીમાં જ ટાલ પડી જાય છે જેની વ્યથા બતાવવામાં આવી છે. આપણા સમાજમાં આ એક હકીકત છે, કોઈપણ વ્યક્તિની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી દે છે કાળા ઘટ્ટ વાળ, પરંતુ જ્યારે આ … Read more

Farali Kela Ni Cutlets Recipe: ઘરે બનાવો વ્રત-ઉપવાસ માટે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કટલેસ!

Farali Kela Ni Cutlets - Homemade Fasting Banana and Potato Cutlets

આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ ફરાળી કેળાની કટલેસ (Farali Kela Ni Cutlets). આ કટલેસ ઉપવાસના સમયે ખાવા માટે એક ઉત્તમ વિકલ્પ છે. કાચા કેળા અને બટાકાના મિશ્રણથી બનતી આ કટલેસ બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે, જે ભૂખ સંતોષવા માટે પરફેક્ટ છે. તો ચાલો, એકવાર જોઈ લો ઘરે સરળ રીતે Farali … Read more

પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થશે આ ૫ ટીપ્સ – Pet ni charbi utarvana upay

Pet ni charbi utarvana upay

Pet ni charbi utarvana upay: આજે આપણે જાણીશું પાંચ એવી ટિપ્સ જે તમારા પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ બનશે. તમે આ ટીપ્સ નો ઉપયોગ કરીને તમારા શરીર ની ચરબી ઓછી કરવામાં મદદરૂપ થશે. તો આ પાંચ ટીપ્સ કઈ છે તે જોઈલો. ૧- એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો: જો તમે ખાવા પીવાના શોખીન છો અને … Read more

ચોકલેટ બ્રાઉની ઘરે કેવી રીતે બની શકાય એક દમ સરળ રીત

સામગ્રી: 200 ગ્રામ ડાર્ક ચોકલેટ, પોણો કપ દૂધ, પોણો કપ મેંદો, અડધી ચમચી સમારેલી અખરોટ, 1 ચમચી વેનીલા એસેન્સ, 1 ચમચી માખણ, ચોકલેટ સોસ બનાવવાની રીત : સૌ પ્રથમ ધીમા ગેસ પર ચોકલેટ અને માખણ ને 2 ટી સ્પૂન પાણી સાથે મેળવીને બરાબર ઓગાળી લો. ધ્યાન રાખજો કે ચોકલેટ બરાબર ઓગળી જાય પછી તેને ગેસ પરથી … Read more

રેસ્ટોરન્ટ જેવા પંજાબી શાક બનાવવા માટે વપરાતી સિક્રેટ ગ્રેવી – Punjabi Shaak Gravy

Punjabi Shaak Gravy In Gujarati

આજે આપણે બનાવીશું પંજાબી શાક(Punjabi Grevy) માં વપરાતી ગ્રેવી ની રેસિપી અથવા તો બધા શાક માં ઉપયોગ મા લઈ શકાય એવી ગ્રેવી ની રેસિપી. તમે આ ગ્રેવી ને સ્ટોર કરી શકો છો અને ફકત ૫-૧૦ મીનીટ માં ૨૦ થી વધુ પંજાબી શાક માં ઉપયોગ કરી શકો છો. સામગ્રી: ૫૦૦ ગ્રામ ટામેટા ૫૦૦ ગ્રામ ડુંગળી ૫૦ … Read more

તમને કોઈપણ રોગ જલ્દી આવી જાય છે? તો ઇમ્યુનિટી વધારવા આ ખોરાક લેવાનુ શરુ કરી દો

immunity vadharva mate shu karvu

મિત્રો અત્યારના સમયમાં બીમારીમાં તથા કોરોના કાળમાં તમે ડોક્ટરો કે વૈદ્યો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનીટી વધારો.  ઈમ્યુંનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ. તે તમારી રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવો તે દરેક ડોક્ટર હોય કે વૈદ્ય હોય તે આ સમયમાં અને ખાસ બીમારીમાં સૂચના આપતા હોય છે.  પરંતુ તમને એક વાતની નવાઇ લાગશે કે ઇમ્યુનિટી … Read more

ઉનાળામાં પીવાં માટે ખાસ બનાવો આમ પન્ના – Aam Panna Recipe

aam panna recipe in gujarati

ગરમીમાં લૂ સામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી ને ઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયાર થઈ જાય છે. તો આ ઉનાળામાં તમે પણ ઘરે આમ પન્ના બનાવવાનું ભૂલતા નહિ. સામગ્રી : ૨ મિડીયમ સાઈઝની કાચી કેરી ૨-૩  એલચી … Read more