મિત્રો અત્યારના સમયમાં બીમારીમાં તથા કોરોના કાળમાં તમે ડોક્ટરો કે વૈદ્યો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનીટી વધારો. ઈમ્યુંનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ. તે તમારી રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવો તે દરેક ડોક્ટર હોય કે વૈદ્ય હોય તે આ સમયમાં અને ખાસ બીમારીમાં સૂચના આપતા હોય છે. પરંતુ તમને એક વાતની નવાઇ લાગશે કે ઇમ્યુનિટી […]