Posted inસ્વાસ્થ્ય

તમને કોઈપણ રોગ જલ્દી આવી જાય છે? તો ઇમ્યુનિટી વધારવા આ ખોરાક લેવાનુ શરુ કરી દો

મિત્રો અત્યારના સમયમાં બીમારીમાં તથા કોરોના કાળમાં તમે ડોક્ટરો કે વૈદ્યો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનીટી વધારો.  ઈમ્યુંનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ. તે તમારી રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવો તે દરેક ડોક્ટર હોય કે વૈદ્ય હોય તે આ સમયમાં અને ખાસ બીમારીમાં સૂચના આપતા હોય છે.  પરંતુ તમને એક વાતની નવાઇ લાગશે કે ઇમ્યુનિટી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!