તરબૂચ ની છાલ નું શાક – Tarabuch Nu Shak

Tarabuch Nu Shak

તરબુચનું શાક:  અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે એટલે તમે તરબૂચ ઘરે લાવીને ખાતા હસો. આ ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું બહુજ ફાયદાકારક ગણવામાં આવે છે. પણ તમે આ તરબૂચ ખાઈને બાકી નો ભાગ તમે કચરામાં ફેંકી દેતા હસો. તો આજે આ ભાગ જે તમે કચરામાં ફેંકી દો છો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાના છીએ. તો … Read more

ખૂબ જ ઉપયોગી 10 કિચન ટિપ્સ અને ટ્રિક્સ – Kitchen tips and tricks in gujarati

Kitchen tips and tricks in gujarati

૧- દુધ કેવી રીતે ગરમ કરવું જેથી ઉભરાળી ને નીચે ન આવે: – તમે દૂધને ધીમા તાપે ગરમ કરવા મૂકો છો તો ઘણીવાર એવું થાય ને નીચે પડી જતું હોય છે. તો એ સમયે તમે એક મોટા ચમચા ને તપેલી ના વચ્ચેના ભાગમાં મૂકી દો. જ્યારે દુધ ધીમે ધીમે ગરમ થઇ ને ઉપર આવતું હસે … Read more

કિસમિસ – સૂકી દ્રાક્ષ બનાવવાની સરળ રીત – Suki Dhraksh Banavani Recipe

Suki Dhraksh Banavani Recipe

આજે કોઇ રેસીપી શિખવવાના  નથી પણ દરેક મહિલાઓ ને ખુબજ ઉપયોગી થાય તેવી માહિતી આપવાના છિએ. આજે તમને જણાવીશું કે બજાર માં મળતી લીલી દ્રાક્ષ ની તમે ઘરે કેવી રીતે સૂકવણી કરી શકો છો. આ દ્રાક્ષ બજાર જેવી જ ઘરે બનેે છે. તો તમેે પણ ઘરે બનાવવાનો પ્રયત્ન કરી  શકો છો. લીલી દ્રાક્ષની સુકવણી: સૌ … Read more

તમને તાવ ની અસર લાગે છે તો આ સામાન્ય ઉપચાર કરી શકો છો || Tav ni dava

tav no gharelu upchar

બે ઋતુ નું જ્યારે મિલન થાય ત્યારે શરદી ઉધરસ તાવ આ બધું સામાન્ય જોવા મળતું હોય છે અને ઘરે ઘરે આ તમામ સંક્રમણ હોય છે. પરંતુ જ્યારે તાવ આવે ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? કઈ રીતે તમારે તમારી જાતને રાખવી જોઈએ? આ થોડું સામાન્ય જ્ઞાન તમને હોવું જોઈએ. જ્યારે તમને તાવ … Read more

આ નથી કર્યું એટલે તો ૫૦ વર્ષ પછી આ તકલીફો ઉભી થઇ છે

Health tips in gujarati

આજે એક એવી વસ્તુ કહેવા માગીએ છીએ કે જે આજકાલનો યુવાન મોટાભાગે ભૂલ કરે છે.  મોટી ઉંમરના પણ ભૂલ કરે છે.  આજનો યુવાન શ્રમ કરવામાં બિલકુલ માનતા નથી. તે સહેલું કામ ગોતે છે.  આજનું જીવન મશીનોને આધીન થઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કે મોટરગાડી, સ્કૂટર આપો જો જાઉં. જો તે  … Read more

જોતાજ ખાવાનુ માં થઈ જાય એવા પમ્પકીન ગુલાબ જાંબુ – Pumpkin Gulab Jamun

pumpkin gulab jamun banavani rit

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બજાર કરતા પણ સારા, જોતાજ ખાવાનુ માં થઈ જાય, નાના મોટા બધા નાં મનપસંદ, દરેક ગુજરાતી નાં મનપસંદ એવા પમ્પકીન ગુલાબ જાંબુ. આ ગુલાબ  જાંબુ બનાવવા એકદમ સરળ છે. તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો.તો રેસિપી જોઈલો અને ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી : 30 ગ્રામ મિલ્ક પાવડર, અડધી … Read more

Farali Papad Recipe: ઉનાળામાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફરાળી પાપડ!

Farali Papad - Homemade Fasting Papads with Barnyard Millet and Potato

ઉનાળાની સીઝન હોય કે વ્રત-ઉપવાસ, આપણે જુદા જુદા પ્રકારની વેફર, કાતરી, અને પાપડ જેવી ઘણી રેસીપી બનાવતાં હોઈએ છીએ. તો આજે આપણે એવી જ એક ખાસ રેસીપી ફરાળી પાપડ (Farali Papad) બનાવતાં શીખીશું. આ પાપડ સામા અને બટાકાના કોમ્બિનેશનથી બને છે, જે તેને વ્રત દરમિયાન ખાવા માટે પરફેક્ટ બનાવે છે. તો આ Farali Papad Recipe … Read more

ખમણ બનાવવાની રીત – Vatidar Khaman Recipe | રસોઈ બનાવવાની રીત

Vatidar Khaman banavavani rit

ખમણ બનાવવાની રીત: દરેક નાં ઘરે રાત્રે જમવામાં શું બનાવવુ તે બહુ મોટો પ્રશ્ન હોય છે. જો રાતે અલગ અલગ વાનગી હોય તો ખાવાની ખુબ મજા આવે છે. તો આજે તમને વાટી દાળ ખમણ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. જો રેસિપી પસંદ આવે તો ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. સામગ્રી: ૧ વાટકી … Read more

ગુજરાતી રસિયા મુઠીયા (રસિયા ઢોકળા) – Rasiya Muthiya Recipe

rasiya muthia recipe in gujarati

આજે આપણે બનાવીશું ગુજરાતીઓની પ્રખ્યાત વાનગીઓમોની એક એવી રસિયા ઢોકળા અથવા તો તમે તેને કહી શકો રસિયા મુઠીયા. આ રેસિપી બનાવવી એકદમ સહેલી છે અને ઝટપટ બની જાય છે. તમે આ રેસિપી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો તમે ઘરે રહેલી સામગ્રીથી સરળતાથી બનાવી શકો છો. તો રેસિપી એકવાર જોઇ ઘરે બનાવવાનો પ્રયત્ન જરૂર કરજો. … Read more

દાંત પીળા થવાના કારણો અને સફેદ કરવાના 5 સહેલા ઘરેલુ ઉપચાર

yellow teeth natural remedies

દાંત પીળા થવાના કારણો: (1) દાંત સારી રીતે સાફ ના કરવા. (2) વધારે પડતી ઠંડી વસ્તુ ખાવાથી. (3) ચા કે કોફી વધુ પીવાથી પણ દાંત પાર ડાઘ પડી જાય છે. (4) અમુકવાર પાણી માફક ના આવવાથી પણ દાંત પીળા પડી જાય છે. (5) ખાવા પીવાની ખોટી આદતો ને લીધે પણ દાંત પીળા પડી જાય છે જેમ … Read more