Posted inગુજરાતી

તરબૂચ ની છાલ નું શાક – Tarabuch Nu Shak

તરબુચનું શાક:  અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે એટલે તમે તરબૂચ ઘરે લાવીને ખાતા હસો. આ ઉનાળાની ગરમીમાં તરબૂચ ખાવું બહુજ ફાયદાકારક ગણવામાં આવે છે. પણ તમે આ તરબૂચ ખાઈને બાકી નો ભાગ તમે કચરામાં ફેંકી દેતા હસો. તો આજે આ ભાગ જે તમે કચરામાં ફેંકી દો છો તેનો ઉપયોગ કરીને શાક બનાવવાના છીએ. તો […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!