આ વસ્તુઓનો ઉપયોગ કરીને સફેદ શૂઝ પર પડેલા પીળા બ્લીચના ડાઘ દૂર થઇ જશે

white shoes cleaning tips in gujarati

શિયાળાની ઋતુમાં શૂઝ પહેરવા એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે કારણ કે તે પગનું રક્ષણ કરે છે અને શિયાળામાં ઠંડીથી પણ બચાવે છે અને પગ દ્વારા થતા રોગોને પણ અટકાવે છે. આજકાલ બીજા કલરની દ્રષ્ટિએ જોઈએ તો જૂતાની સફેદ શૂઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે જોતા હશો કે દસમાંથી ચાર લોકો સફેદ શૂઝ પહેરવાનું પસંદ … Read more

આજે સવારથી ઉઠીને ભગવાનનનું નામ નથી લીધું તો એકવાર જય શ્રી કૃષ્ણનું નામ લો

bet dwarka information gujarati

દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે તેથી અહીં જન્માષ્ટમી પર એક અલગ જ રોશની જોવા મળે છે અને ગુજરાતમાં આવેલી શ્રી કૃષ્ણની નગરી જોવા જન્માષ્ટમી પર લાખો લોકો અહીં પહોંચે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણના ઘણા મંદિરો આવેલા છે, પરંતુ મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં થતી જન્માષ્ટમીની ઉજવણી અલગ છે. જન્માષ્ટમી 2022 માં 19 August શુક્રવારે છે … Read more

આ મુખ્ય ધાર્મિક મંદિરોના દર્શન કરવાથી તમને મળે છે અંતિમ સૌભાગ્ય, એકવાર અવશ્ય મુલાકાત લો

gujarat famous temple in gujarati

આપણો ધર્મ અને કર્મ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આપણા દેશમાં ઘણા એવા પ્રાચીન મંદિરો છે જે આસ્થા અને ધર્મના પ્રતિક છે અને એમાં આવા જ કેટલાક પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોનો સંગમ છે આપણું ગુજરાત. જ્યાં આજે પણ દર વર્ષે લાખો લોકો મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરીને સૌભાગ્ય મેળવે છે. જો તમે … Read more

ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે આ 7 વસ્તુઓને ઘરમાં ભૂલથી પણ ના રાખો

vastu tips in gujarati

તમે ઘણીવાર લોકોને વાતો કરતા સાંભળ્યા હશે કે તેમના ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થાય છે અથવા કંઈક એવું થાય કે જેનાથી ઘરની શાંતિ ડહોળી જાય છે. આટલું જ નહીં પણ કેટલીકવાર તો આકસ્મિક રોગોનું કારણ પણ લોકો જાણતા નથી. વાસ્તવમાં આ બધી બાબતોનો સીધો સંબંધ ઘરમાં રાખવામાં આવેલી કેટલીક અવ્યવસ્થિત વસ્તુઓ સાથે હોઈ શકે … Read more

ટૉઈલેટમાંથી દુર્ગંધ આવતી હોય તો ઘરમાં જ ટોયલેટ બોમ્બ બનાવો અને સુગંધિત બનાવો

toilet cleaning bomb recipe in gujarati

ઘરની સફાઈનો અર્થ એ છે કે તમે દરેક ખૂણાને ચમકદાર બનાવી નાખો અને કોઈપણ રીતે કોઈપણ ખૂણામાંથી કોઈ ગંધ ના આવે. ઘરના દરેક ખૂણાની તેની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે, પરંતુ શું તમે જોયું છે કે ઘણી વખત ઘણી સફાઈ કર્યા પછી પણ ટૉઈલેટમાંથી દુર્ગંધ આવે છે. તમારે બાથરૂમને ચમકદાર બનાવવા અને દુર્ગંધને દૂર … Read more

બોડી લોશનનો ઉપયોગ કરીને ઘરના કામોને સરળ બનાવો

body lotion no upyog

ભાગદોડવાળી જિંદગી અને સમયના અભાવ, પ્રદૂષણ કારણે મોટાભાગની મહિલાઓ તેમની નિર્જીવ ત્વચાથી અસંતુષ્ટ થઈ જાય છે અને આ સમસ્યાને દૂર કરવા માટે ત્વચા પર બોડી લોશન લગાવે છે. બોડી લોશન ત્વચાને પોષણયુક્ત અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે ત્વચા માટે સલામત રાખવા ફાયદાકારક છે. પરંતુ શું તમે બોડી લોશનનો ઉપયોગ ત્વચા પર લગાવવા સિવાય … Read more

રાજસ્થાનની પ્રખ્યાત વાનગી બેસન મરચા બનાવવાની રીત, ચા અને પરાઠા સર્વ કરો

besan bharela marcha recipe

પરાઠા અને રોટલી જોડે ટેસ્ટી અને હેલ્ધી શાક ખાવાનું કોને પસંદ નથી. પરંતુ જો તમે દરરોજ એક જ પ્રકારનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે પરાઠા અથવા રોટલી સાથે બેસન મરચા ટ્રાય કરી શકો છો. જ્યારે પણ તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી બનાવીને ખાઈ શકો છો. બેસન મરચાંને ચણાના લોટ … Read more

સોજી અને કેળાનો હલાવો। શક્કરિયાનો હલવો । મગની દાળનો હલવો બનાવવાની રીત

halwa recipe in gujarati

શિયાળાની ઋતુમાં લગભગ દરેક વ્યક્તિને ગરમાગરમ હલવો ખાવાનું ગમે છે. ખાસ કરીને દરેક લોકો ગાજરના હલવાની વધારે રાહ જોતા હોય છે. પરંતુ, તમે વારંવાર ગાજરનો હલવો ખાઈને કંટાળી નથી ગયા. જો હા, તો આજે આ લેખમાં અમે તમને કેટલીક સ્વાદિષ્ટ અને અદ્ભુત હલવાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ હલવાને એકવાર ટેસ્ટ કર્યા પછી ઘરના … Read more

તુલસીનો છોડ સુકાઈ ગયો છે તો કરો આ કામ, 1 જ મહિનામાં લીલોછમ થઇ જશે

tulsi sukai javi

તુલસીના છોડને હિંદુ ધર્મમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને આયુર્વેદમાં પણ તુલસીને ઔષધીય છોડ વર્ણવવામાં આવે છે. તેથી, તુલસીને ધર્મ અને આસ્થા સાથે જોડવામાં આવે છે, તો કેટલાક લોકો સ્વાસ્થ્યનો લાભ લેવા માટે તુલસીનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે દરેકના ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે લોકોની તુલસીના … Read more

ગૃહિણીઓ તમે પણ આ રીતે બનાવો ઘરનું બજેટ અને પૈસાની કરો બચત

money saving tips in gujarati

હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે. બધા ધંધાવાળા લોકો અને ઓફિસોમાં આખા વર્ષ માટે નવા બજેટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન કયો ખર્ચ કરવો અને ક્યાં બચાવવો તેની ચર્ચા થઇ રહી છે. દરેક વ્યક્તિ આ નવા નાણાકીય વર્ષમાં શક્ય તેટલા પૈસા બચાવવા માંગતા હોય છે. ગૃહિણીઓની પણ આ જ ઈચ્છા હોય … Read more