દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે તેથી અહીં જન્માષ્ટમી પર એક અલગ જ રોશની જોવા મળે છે અને ગુજરાતમાં આવેલી શ્રી કૃષ્ણની નગરી જોવા જન્માષ્ટમી પર લાખો લોકો અહીં પહોંચે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણના ઘણા મંદિરો આવેલા છે, પરંતુ મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં થતી જન્માષ્ટમીની ઉજવણી અલગ છે. જન્માષ્ટમી 2022 માં 19 August શુક્રવારે છે […]