તમારો ચહેરો ઠંડા પાણીથી ધોવો જોઈએ કે ગરમ પાણીથી, જો તમને ખબર નથી તો જાણો કે પાણીના તાપમાન પ્રમાણે કયું પાણી શ્રેષ્ઠ છે
આપણી ત્વચા સંભાળની દિનચર્યાનું પહેલું અને મૂળભૂત પગલું ચહેરો ધોવાનું છે. એતો આપણે બધા જાણીએ છીએ કે ચહેરાને સાફ કરવા માટે સાબુને બદલે ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આપણામાંથી અમુક મહિલાઓ હશે જે ફેસ વોશ કરતી વખતે પાણીના તાપમાન પર ધ્યાન આપે છે. પાણીનું તાપમાન ઋતુ પ્રમાણે નક્કી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો પાણી … Read more