એકદમ ક્રિસ્પી, તેલ ના રહે એવાં બ્રેડ પકોડા બનાવાની રીત – Bred Pakoda

Bred Pakoda recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા(Bred Pakoda). બ્રેડ પકોડા આમ તો બધાના પ્રિય હોય છે, પણ જો બરાબર માપ સાથે બનાવામાં આવે તો ખાવામાં બહુજ મજા આવે છે. જો તમારે બ્રેડ પકોડા માં તેલ રહી જતું હોય તો એની પણ આજે તમને ટીપ્સ આપીશું. આ પકોડા એકદમ ક્રિસ્પી બંને છે તો  રેસિપી એકવાર જોઈલો … Read more

કાચી કેરી નો બાફલો બનવાની રીત : Kachi keri baflo

kachi keri baflo

આજે તમારી સાથે શેર કરીશું કાચી કેરી નો બાફલો (Kachi keri baflo). આ કાચી કરી ના બાફ લાને એક વાર બનાવીને આખા ઉનાળા માટે સ્ટોર પણ કરી શકાય છે. આ ને આપણે કાચી કરી નું શરબત પણ કહીએ છીએ. સામગ્રી: ૫ નંગ કાચી કરી (૫૦૦ ગ્રામ ) મીઠું, સંચળ, શેકેલું જીરું, એક આખો કપ ગળી … Read more

વટાણા અને બટેકા નો ઉપયોગ કરી બનતો નવો નાસ્તો

gujarati nasto

આજે તમારી સાથે લઈને આવ્યાં છીએ એકદમ નવો નાસ્તો જે લીલાં વટાણા અને બટેકા માંથી બની જાય છે. આ નાસ્તો જો બાળકોને આપશો તો બાળકો હસતા હસતા ખાઇ જશે. તો રેસિપી એકવાર જોઈલો અને ઘરે બનાવાનો પ્રયત્ન જરૂર કરજો. વટાણા નું પૂરણ બનાવવા માટે ૨ ચમચી તેલ ૧ ચમચી વળીયાળી ૧ ચમચી સુકા ધાણા ૧ … Read more

માત્ર દુધ અને ખાંડનો ઉપયોગ કરીને ઘરે બનાવો આઇસ્ક્રીમ – ice cream banavani rit

ice cream banavani rit

આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ(ice cream). આ આઇસ્ક્રીમ બે જ વસ્તુ દુધ અને ખાંડ ની મદદથી બની જાય છે. આપણે કોઈ ત્રીજી વસ્તુ ઉમેરવાની જરુર નથી. આ આઈસ્ક્રીમ ખુબજ ટેસ્ટી બને છે, તો ઘરે કેવી રીતે બજાર જેવી આઇસ્ક્રીમ બનાવી શકાય તે વિશે જોઈલો સામગ્રી: ૧/૨ લીટર દુધ ૧ કપ ખાંડ આઇસ્ક્રીમ બનાવાની રીત(ice cream in … Read more

પાવ પેટીસ – Pav patties recipe in gujarati

Pav patties

મુંબઈ ની બોરીવલી નું પ્રખ્યાત પાવ પેટીસ કેવી રીતે બનવાનું એ આજે તમારી જોડે શેર કરીશુ. Pav patties સામગ્રી: ૫/૬ બાફેલા બટાકા ૧ ચમચી આદુ/ મરચાની પેસ્ટ અડધી ચમચી હળદર ૧ ચમચી ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું પાવ પેટીસ બનાવાની રીત સ્ટેપ ૧: સૌ પ્રથમ બાફેલાં બટાકામાં લીલા મરચા અને આદુની પેસ્ટ, હળદળ, ગરમ મસાલો … Read more

કાજુ દ્રાક્ષ મઠો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી : Kaju Draksh Matho

Matho

તમને કાજુ દ્રાક્ષ મઠો ઘરે કેવી રીતના બનાવાય તેની રેસિપી બતાવીશુ. જો આ રીતે ઘરે મઠો બનાવશો તો બધા કરતાં પણ ટેસ્ટી બનશે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો Matho બનાવવાની રીત: સૌ પ્રથમ દહીંનો મસ્કો બનાવવા માટે એક બાઉલ ઉપર ચારણી મુકી દેવાની … Read more

ઝારા વગર હાથની મદદથી ફૂલવડી બનાવવાની રીત – Fulwadi banavani rit

Fulwadi banavani rit

આજે આપણે બનાવીશું ગુજરાતીઓનું મનપસંદ Fulwadi banavani rit. ફૂલવડી લગભગ બધાને ભાવતી હોય છે. તો એવી જ મસાલેદાર, ક્રીસ્પી અને ખાવામા સોફ્ટ, ઝારા વગર હાથની મદદથી ફૂલવડી કેવી રીતે બનાવવી એ તમને બતાવીશુ. ફૂલવડી માટે જરૂરી સામગ્રી:  1 કપ ચણાનો કરકરો લોટ, 1/4 કપ ચણાનો નોર્મલ લોટ 1 કપ રવો અડધી ચમચી હળદર, એકથી દોઢ … Read more

ઓછી સામગ્રીથી બનતો હળવો નાસ્તો એટલે ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા

poha vada recipe

હેલ્લો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ઘરમાં રહેલી વસ્તુ થી એકદમ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી હળવો નાસ્તો એટલે. ઇન્સ્ટન્ટ પૌઆ નાં વડા(Poha Vada Recipe) . આ વડા દરેક ને પસંદ પડે એવા અને ફક્ત ૧૦ મીનીટ માં તૈયાર થઈ જાય છે. બાજરી, મકાઈ અને મિક્સ લોટ નાં વડાતો બધા બનાવે છે, પણ આજે પૌઆ નાં … Read more

શિમલા મરચાનું સ્વાદિષ્ટ અને ચટપટું શાક : Capsicum marcha nu shaak

Capsicum marcha nu shaak

આજે હું આપને બનાવીશું શિમલા મરચા શાક. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ છે અને બનાવા માં પણ ૮/૯ મિનિટ લાગે છે તો ચાલો જોઈ લઈએ. બનાવાની રીત: સૌ પ્રથમ એક કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો.  તેમાં ૧ કપ બેસન એડ કરો અને તેને ૪/૫ મિનિટ શેકી લેવાનુ છે. ગેસ ધીમો રાખવાનો છે. હવે જ્યારે … Read more

ઘઉના લોટની ઝટપટ બનતી એકદમ હેલ્થી અને ટેસ્ટી વેરાઈટી – Muthiya recipe

Muthiya recipe

આજે આપણે બનાવશું ઘઉંના લોટના મુઠીયા (Muthiya recipe), એકદમ અલગ રીતે મુઠીયા. તો તમે બહુ ખાતા હશો. આપણે એકદમ ડિફરન્ટ બનાવશું કે જે જોતાની સાથે નાના મોટા બધાને ખાવાનું મન થઈ જાય અને બનાવવાનું બહુ જ સરળ છે તો બનાવવાનું શરૂ કરીએ. સામગ્રી: ઘઉ નો લોટ ૧/૨ કપ, રવો ૧/૪ કપ, ચણાનો લોટ ૧/૪ કપ … Read more