Posted inઉનાળુ રેસિપિ

માત્ર દુધ અને ખાંડનો ઉપયોગ કરીને ઘરે બનાવો આઇસ્ક્રીમ – ice cream banavani rit

આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ(ice cream). આ આઇસ્ક્રીમ બે જ વસ્તુ દુધ અને ખાંડ ની મદદથી બની જાય છે. આપણે કોઈ ત્રીજી વસ્તુ ઉમેરવાની જરુર નથી. આ આઈસ્ક્રીમ ખુબજ ટેસ્ટી બને છે, તો ઘરે કેવી રીતે બજાર જેવી આઇસ્ક્રીમ બનાવી શકાય તે વિશે જોઈલો સામગ્રી: ૧/૨ લીટર દુધ ૧ કપ ખાંડ આઇસ્ક્રીમ બનાવાની રીત(ice cream in […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!