જીરા માં વઘારેલી છાશ | Vaghareli Chaas
આજે તમારી સાથે શેરી કરીશુ વઘારેલી છાશ ની રેસિપી. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને સ્વાદમાં સુપર થી પણ ઉપર એવી આ વગારેલી છાશની રેસિપી ઘરે કઈ રીતે બનાવી બનાવી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ રેસીપી જોઈલો. સામગ્રી: ૧ ચમચી મગફળીનું તેલ ૧ ચમચી જીરું ૧ ચમચી સમારેલું લસણ લીલાં શમારેલા મરચાં હળદળ … Read more