Posted inગુજરાતી

સોફ્ટ અને ક્રિસ્પી ફાફડા રેસિપી | Fafda Recipe in Gujarati

હેલ્લો ફ્રેડ, આજે આપણે બનાવિશુ ગુજરાતીઓનું મનપસંદ એટલે ફાફડા. મોટા ભાગે આપણે બધા ફાફડા બજાર માંથી જ લાવીએ છીએ, પરંતું આ ફાફડા ઘરે બનાવવા એકદમ સરળ છે. તો ચાલો જોઇલો ફાફડા બનાવાની રીત. સામગ્રી:- બેસન સ્વાદ પ્રમાણે મીઠું હીંગ હળદળ બેકિંગ સોડા અજમો તેલ પાણી ફાફડા બનાવાની રીત: ફાફડા બનાવા માટે બેસન તૈયારી જ મલે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!