આજે અમે તમારી માટે એક નવી રેસીપી લઇ ને આવ્યા છીયે જે તમે ખુબજ ઓછા તેલમા બનાવી શકો છો. જે ખાવામા પન એક્દમ ટેસ્ટી છે. જો તમે મોરૈયો અને બટાકા ની સુકી ભાજિ ખાઇને કંટારી ગયા હોય તો આ રેસીપી એકવાર જો ઇ લો અને ઘરે જરૂર થી ટ્રાઇ કરજો. સામગ્રી: ૧ કપ મોરૈયો ૧/૪ […]