મોટાભાગના લોકોને ખબર નથી કે જમતા પહેલા થાળીની આસપાસ પાણી કેમ છાંટવામાં આવે છે?
હિંદુ ધર્મમાં સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવા સુધીના ઘણા નિયમો બનાવેલા છે, જેનો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક આધાર પણ છે. આમાંથી એક ખોરાક ખાવાની રીત છે. હિંદુ ધર્મમાં, ભોજન કરતા પહેલા, ભગવાનને યાદ કરીને હાથ જોડીને જમતા પહેલા થાળીની આસપાસ પાણી છાંટવાની પરંપરા ચાલી આવી રહી છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ આ … Read more