ઘરના કામ સાથે ઓફીસમાં કામ કરતી મહિલાઓની એક સમસ્યા એ છે કે તેમની દિવસભરની શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે અને એક જગ્યાએ બેસીને બહારનો નાસ્તો ખાવાની ટેવ વધી ગઈ છે. અને તેના કારણે વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ઓફિસ કામની સાથે વજન વધવાનો પણ તણાવ તેમની પર હાવી થઈ જાય […]