Posted inસ્વાસ્થ્ય

આજે માટીના વાસણમાં દહીં જમાવાવના ફાયદા જાણીને તમે પણ માટીમાં જ દહીં બનાવવાનું શરુ કરશો

ઘરે બનાવેલું દહીં બજાર કરતા સંપૂર્ણપણે અલગ હોય છે અને તે સસ્તું અને કેમિકલ મુક્ત હોવા ઉપરાંત ફાયદાઓથી ભરપૂર હોય છે. દહીંમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે તમને સ્વસ્થ રાખે છે. દહીંમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, તેથી દહીંના સેવનથી પેટની સાથે બીજી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે. દહીં ખાવાથીતમારા […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!