પેટની આસપાસ જામી ગયેલી ચરબીને દૂર કરવા માટે ડાઇટમાં સમાવેશ કરો આ સૂક્ષ્મ – પોષકતત્વો

micro-nutrients for belly fat

પેટની આસપાસ જામી ગયેલી ચરબીને દૂર કરવા માટે સૌથી પહેલા તેના કારણો જાણવું ખૂબ જરૂરી છે. મોટાભાગના લોકો પેટની ચરબી ઘટાડવા માંગે છે, પરંતુ આ માટે સાચી રીત અપનાવતા નથી. જ્યાં સુધી તમે પેટની ચરબીના ચોક્કસ કારણોને સમજી શકશો નહીં, ત્યાં સુધી તમે તેને દૂર કરવા માટે સાચી ડાઈટનું પાલન કરી શકશો નહીં. પેટની ચરબીનું … Read more

વજન ઘટાડવા માટે 5 દેશી નાસ્તા, સાંજે ભૂખ્યા રહેવાની જરૂર નહીં પડે

weight loss snake diet

વજન ઘટાડાઈ રહયા છો તો નાસ્તો ખાવો એ ખોટું નથી, પરંતુ નાસ્તો એવો હોવો જોઈએ જે વજન ઘટાડવામાં મદદ કરે અને જેમાં કેલરી ઓછી હોય અને શરીરની ચરબી ઓગાળવામાં મદદરૂપ હોય. તમારે વજન ઘટાડતી વખતે ખાવા માટે એવા હેલ્ધી સ્નેક્સ પસંદ કરવા જોઈએ, કે જેને ખાવાથી ભૂખ શાંત થાય છે અને તે શરીર માટે પણ … Read more

લાખ પ્રયત્ન કરશો તો પણ શરીરનું વજન કે ચરબી નહીં ઘટે, પહેલા જાણી લો કે આ 6 વસ્તુઓ છે પેટની ચરબી વધવાનું કારણ

pet ni charbi utarva mate su karvu

પેટ પર વધી રહેલી ચરબી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી તમને ડાયાબિટીસ, હૃદય રોગ અને મેટાબોલિઝમ સંબંધિત ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. પેટ પર ચરબી જમા થવી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કારણ કે આપણા શરીરના મોટાભાગના અંગો જેમ કે કિડની, આંતરડા, લીવર અને સ્વાદુપિંડ આ … Read more

શું રાત્રે ન જમવાથી વજન ઘટી શકે છે? જાણો નિષ્ણાત શું કહે છે

skipping dinner to lose weight

આપણામાં એક સામાન્ય માન્યતા એ છે કે ઓછું ખાવાથી વજન ઓછું થાય છે. જો કે, સત્ય તદ્દન વિપરીત છે. આપણે મહિલાઓ સંપૂર્ણ ફિટ ફિગર મેળવવા માટે ભોજન પણ છોડી દઈએ છીએ, જે ક્યારેય ન કરવું જોઈએ. હા, જો કોઈ તમને સલાહ આપી રહ્યું છે કે રાત્રે ન ખાવાથી તમારું વજન ઘટશે તો એ સલાહ બિલકુલ … Read more

વજન ઘટાડ્યા પછી, ફરીથી વજન વધતું હોય તો તેના આ 4 કારણો છે

why am i gaining weight after losing it

વજન વધારવું ભલે સરળ હોય, પરંતુ તેને ઓછું કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આપણી અનહેલ્ધી જીવનશૈલી, ખાવા પીવાની ખોટી આદતો, તણાવ, ઊંઘની ઉણપ, અન્ય ઘણા કારણો છે જેના કારણે તમારું વજન વધવા લાગે છે. કેટલીકવાર તેની પાછળ કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે. ઘણી વખત લોકો ઘણી મહેનત કર્યા પછી વજન ઉતારી તો લે છે, … Read more

આ ભૂલો ન કરો નહીંતર વજન ઘટાડવાને બદલે તમે જાડા થઈ જશો

health tips for weight loss in gujarati

ઘણા લોકો માટે વજન ઓછું કરવું એટલું પણ સરળ નથી હોતું. આપણને એવું લાગે છે કે આપણે બધું બરાબર કરી રહ્યા છીએ પરંતુ એક તો ભૂલ થઇ જ જાય છે. તમને એવું પણ લાગે કે તમે સ્વસ્થ જીવનશૈલી જીવી રહયા છો તો તેમ છતાં તમને સારું પરિણામ મળતું નથી. વજન નથી ઓછું થઇ રહ્યું તો … Read more

ચરબી ઓગાળનાર છે આ આયુર્વેદિક ઘરેલુ નુસખો, માખણની જેમ ચરબી ઓગળી જશે

weight loss honey tips gujarati

કેટલાક લોકો વધતા વજનથી પરેશાન છે અને તેઓ વજન ઓછું તો કરવા માંગે છે પરંતુ તેઓ જીમમાં જઈને કસરત કરવા નથી માંગતા. એમાંથી ઘણા લકો એવા પણ હોય છે જે ઘરે પણ કસરત નથી કરવા માંગતા. આવા લોકો હંમેશા વધારે પ્રયત્નો કર્યા વગર અને કસરત વગર વજન ઘટાડવાના ઉપાયોની શોધમાં હોય છે. જો તમે પણ … Read more

હાથની લટકતી ચરબીને ઓછી કરવા માટે આ વસ્તુઓ ખાવાની શરૂ કરો, ફક્ત 2 અઠવાડિયામાં અસર દેખાશે

hath ni charbi ochhi karva

આજકાલ મહિલાઓમાં શરીરની ચરબી સાથે સાથે હાથનું વજન અને હાથની લટકતી ચામડી વધવું ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ કારણે સ્ત્રીઓ ઘણીવાર સ્લીવલેસ ડ્રેસ પણ પહેરવામાં શરમ અનુભવે છે. આ ચરબી ઘટાડવામાં ઘણો સમય લાગે છે અને આ માટે મહિલાઓ પણ ઘણી કસરત અને ઉપાયો કરે છે. પરંતુ તેમ છતાં પણ કોઈ ખાસ … Read more

ઝડપથી વજન ઓછું કરવા અને પેટની ચરબી ઘટાડવા માટે ફોલો કરો આ ડાઈટ પ્લાન

diet chart for weight loss gujarati

મોટાપા કોઈપણ માટે શરમનું કારણ બની જાય છે. કોઈ પણ વ્યક્તિ મોટું શરીર નથી રાખવા માંગતું. તે તમારી પર્સનાલિટીને નષ્ટ કરે છે. વધુ પડતી સ્થૂળતા સુંદરતામાં ઘટાડો કારવાઈ સાથે રોગોનું ઘર પણ બનાવે છે. એક સ્વસ્થ વ્યક્તિત્વની ઓળખાણ તેના શરીરથી જ થાય છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે દરેક વ્યક્તિ પોતાની ફિટનેસ ખાસ ધ્યાન નથી આપી શકતા … Read more

ગૃહિણીઓ માટે ખાસ, ઘરે જ કરો આ ઉપાય, માત્ર દરરોજ 20 મિનિટ ઘરનું જ કરો આ ખાસ કામ, 20 મિનિટમાં જ 157 કેલરી બર્ન થશે

weight loss tips for indian housewives

શું તમે પણ ઝડપથી વજન ઘટાડવા માંગો છો પરંતુ કસરત માટે જીમમાં જવાનો સમય નથી અથવા જીમમાં જવા નથી માંગતા, તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે ઘરની સફાઈ કરીને પણ વજન ઝડપથી ઘટાડી શકો છો. શું તમે જાણો છો કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી ભાગ્યશ્રી પણ પોતાને ફિટ રાખવા માટે ઘરનું કામ … Read more